Services & Facilities
 
Welcome to Shree Gujarati Brahm Samaj, Raipur
SHREE GUJARATI BRAHM SAMAJ, RAIPUR is a non-profit organization and well-recognized society in Raipur, Chhattisgarh . Our SAMAJ is registered under the registrar of Firms and Societies Registration Act in year 1980. Our Samaj , aims at education, health programs, accommodations, financial aid to poor children, cultural activities, mental, physical, moral and social development of the Gujarati People.

[ more details ]
 

શ્રી ગુજરાતી બ્રહ્મા સમાજ રાયપુર આપ સૌ નું હાર્દિક સ્વાગત કરે છે.
.
શ્રી ગુજરાતી બ્રહ્મા સમાજ રાયપુર ની સ્થાપના 21 અગસ્ત 1955 માં પ્રથમ અધ્યક્ષ સ્વ શ્રી લજ્જાશંકર કેશવજી જોશી જી ની અધ્યક્ષતા માં લગભગ 40 સદસ્યો થી થઇ હતી. ગુજરાતી બ્રાહ્મણ પરિવાર નું એક વિશાળ સંગઠન ઉભું કરવા ના ઉદેશ્ય થી આનું સ્થાપના કરવામાં આવ્યું હતું. ધીરે ધીરે ગુજરાતી બ્રાહ્મણ સદસ્યો ની સંખ્યા વધતી ગઈ અને સમાજ ના દરેક સદસ્યો ના સહયોગ થી 1999 માં સમાજ ના ભવન નિર્માણ માટે એક જગ્યા લીધેલી અને સમાજ ના સર્વે સદસ્યો ના સહયોગ થી વર્ષ 2013 માં "દયા ભવન" નું નિર્માણ કરવામાં આઈવું, વર્તમાન માં સમાજ ના સર્વે સદસ્યો માટે પારિવારિક પ્રસંગો અને સમાજ ના સામુહિક પ્રસંગો માટે ઉપયોગ માં આવે છે. 

 
 

दया भवन
एफ. सी. आई गोडाउन नं. 2 के सामने,
त्रिमूर्ति नगर, न्यू टिम्बर मार्केट, फाफाडीह,
रायपुर ( छ. ग. ) पिन-492001
फोन- कार्यालयः 0771-2972200

Copyright@2015 Shree Gujarati Brahm Samaj.